🗣️ લખાણ વાંચી સંભળાવનાર (હાઈલાઈટ સાથે)
લીમડાનું એક ધતુરાર હોય છે. તે બઘે જોવા મળે છે.
લીમડાના પાંદડાં કડવા હોય છે.
લીલાં પાંદડાં ખૂશીથી કરવાંમાં મદદરૂપ થાય છે.
લીમડાના લીલાં પાંદ પાણીમાં ઉકાળી, તે પાણીથી સ્નાન કરવાથી તાવ માટે છે.
લીમડાના ફૂલનો રસ પીવાથી શરીર તંદુરસ્ત રહે છે.
લીમડાની બીજમાંથી તેલ બને છે. તે સાબુ બનાવવામાં વપરાય છે.
લીમડાની છાયા શીતળ હોય છે. તેની છાયામાં મુસાફરો અને પશુઓ આરામ કરે છે.
લીમડો આપણને ખૂબ ઉપયોગી છે.
Comments
Post a Comment